<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

સલાયામા આંગડિયા લૂંટના બનાવમા ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્રો એનાયત કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા

ખંભાળિયા::સલાયા ખાતે થયેલ આંગડિયા લૂંટના બનાવમાં જિલ્લાના નામચીન ગુનેગાર અને ગુજસીટોકના આરોપી ને પકડવા બદલ જિલ્લા SOG ટીમના PSI દિવ્યરાજસિંહ વાળા, ASI ઈરફાનભાઈ સજુભા, કિશોરસિંહ, અશોકભાઈ,  HC હરદીપસિંહ, ડ્રાઈવર PC સંજયભાઈ સહિતનાઓને પ્રશસ્તિપત્રો એનાયત કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તસ્વીરમા નજરે પડે છે.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(2:45 PM IST)