<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે વરસાદ : જુઓ વિડીયો

મોટી પાનેલી તા.૧૮ :      સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે વરસાદ આજે સાંજના સમયે પડ્યો છે. આ વરસાદ લાલપુર બાયપાસ આપીયા ગામ અને ટેભડા ગામમાં પડ્યો છે.આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અચાનક કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.(- ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)

 

(5:12 PM IST)