<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

પૂર્વ કચ્‍છના રાપર સહિતના વિસ્‍તારોમાં ધોધમાર વરસાદઃ સાંજ સુધીમાં સોૈરાષ્‍ટ્ર તરફ તૂટી પડે તેવા એંધાણઃ ઉતમ માળી : જુઓ વિડીયો

પૂર્વ કચ્‍છના રાપર સહિતના વિસ્‍તારોમાં આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેમ આગાહીકાર ઉતમ માળીએ જણાવ્‍યુ છે. તેઓએ અગાઉ જણાવ્‍યુ હતુ તે મુજબ જ આજે કચ્‍છમાં વરસાદના મંડાણ થયા છે. હવે સાંજ સુધીમાં મેઘરાજા માવઠારૂપે સોૈરાષ્‍ટ્ર તરફ મંડાણ કરશે. (જયેશ ભટ્ટાસણા, ટંકારા)

(3:06 PM IST)