News of Friday, 20th March 2026
કાનપર ગામ નજીક નિર્માણાધીન પુલના બાંધકામનું કેબિનેટ મંત્રીએ મુલાકાત લીધી

આટકોટઃ આટકોટ કાનપર પુલ નું નિરીક્ષણ કરતાં કેબિનેટ મંત્રીએ કરેલ,સ્થળ પર રૂબરૂ નિરીક્ષણ ધારાસભ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરી કામની પ્રગતિ, ગુણવત્તા અને સમયસર પૂર્ણતાને લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ કર્યા હતા.
આ પુલ પર્ણ થતાં સ્થાનિક લોકોને અવરજવર સુર્લભ બનશે અને વિસ્તારના વિકાસને વધુ ગતિ મળશે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
