News of Friday, 20th March 2026
ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણીમાં જામનગરના જાણીતા એડવોકેટ મનોજભાઇ અનડકટ વિજેતા જાહેર

રાજકોટ-જામનગર તા.૨૦
ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણીમાં જામનગરના જાણીતા એડવોકેટ મનોજભાઇ અનડકટ પાંચમા નંબરે વિજેતા જાહેર થયા છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ક્વોટા પાર કરી જીત મેળવી તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન વર્ષા થઈ રહી છે
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
