News of Sunday, 22nd March 2026
મોરબી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જિલેશભાઇ કાલરિયાનો જન્મ દિવસ

ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૨૨
મોરબી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જિલેશભાઇ કાલરિયાનો આજે જન્મ દિવસ છે.
જિલેશભાઇ કાલરિયા બાળપણથી સંઘની વિચારધારા સાથે જોડાયેલા છે. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા અધ્યક્ષ, પૂર્વ સ્વદેશી જાગરણ મંચ રાજકોટ વિભાગ સંયોજક, પૂર્વ સ્વાવલંબી મોરબી જિલ્લા સંયોજક,
પૂર્વ ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા અધ્યક્ષ,
પૂર્વ ભારતીય જનતા પાર્ટી સહકારિતા સેલ જિલ્લા સંયોજક તેમજ પર્યાવરણ, ખેતી, આયુર્વેદ, ગૌસેવા ક્ષેત્રે પણ પાયાની કામગીરી કરી રહ્યા છે.
રાષ્ટ્રસેવા એમનો જીવનમંત્ર છે.આયુર્વેદ પ્રચાર સંગઠન.
પ્રાકૃતિક ખેતી પ્રચાર,પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ
ગૌસેવા ગતિવિધિ, મોરબી.પ્રકૃતિ પ્રેમી છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
