News of Monday, 23rd March 2026
ખંભાળીયા પાસે કાર બોલેરો વચ્ચે અકસ્માત

ખંભાળીયાઃ એક ફોરચ્યુનર કાર અને એક બોલેરો માલવાહક વચ્ચે અકસ્માત થતા બોલેરો માલવાહક પલ્ટી ખાઇ ગયેલ જયારે ફોરચ્યુનર કારના આગળના ભાગમાં મોટુ નુકશાન થયું હતું. જો કે સદભાગ્યે બન્ને વાહનમાં બેઠેલાને મોટી ઇજાઓ કે અન્ય ઘટના બની ન હતી. (તસ્વીરઃ અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
