<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ગોંડલમાં પેટ્રોલ પંપ ઉપર લાં...બી લાઇનો

 

ગોંડલ : ગોંડલમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે અને પેટ્રોલ પંપ ખાલી ખમ થયા છે.(તસ્‍વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી - ગોંડલ)(

(11:53 AM IST)