<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

જામનગર મહાનગર ભાજપમાં વિશેષ આમંત્રિત સભ્યોની નિમણુંક : જુઓ સંપૂર્ણ યાદી

જગદીશભાઈ વિશ્વકર્મા, અનિરુદ્ધભાઈ દવે, ધનસુખભાઇ ભંડેરીએ ચર્ચા વિચારણા કર્યા બાદ જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ પ્રદેશ મોવડી મંડળ ના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે અને જામનગર મહાનગર સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભંડેરી સાથે વિચાર વિમર્શ કરી જામનગર મહાનગર વિશેષ આમંત્રિત સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.તમામને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

(4:45 PM IST)