તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th March 2026
દ્વારકામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા ત્રણ શખ્સોનો પર્દાફાશ :ચાર ઈલેક્ટ્રીક મોટર અને 200થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત કરાયા
પોલીસે કુલ રૂ. 3.48 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરી

દ્વારકામાં અનધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરતા ત્રણ શખ્સોનો પર્દાફાશ થયો છે. આરોપીઓ કોઈપણ સેફ્ટીના સાધનો વગર ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કામ ચલાવતા હતા, જેનાથી મોટી દુર્ઘટનાનો ભય ઉભો થયો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 4 ઈલેક્ટ્રીક મોટર અને 200થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. કુલ રૂ. 3.48 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
