<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

પોરબંદર : ચાર મહિના પહેલાની 44 તોલા સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો : પાડોશી મહિલા ઝડપાઇ

પાડોશમાં રહેતી મહિલાને ઝડપી લેવાઈ : ચોરીના દાગીનામાંથી નવા બનાવેલા દાગીના જપ્ત

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : બગવદરની શીશલી ગામ સીમમાં મકાનમાં 4 મહિના પહેલાની 44 તોલા સોનાના દાગીનાની ચોરીની તપાસમાં પોલીસે પાડોશમાં રહેતી શાંતિબેન કેશુભાઈને પકડી લીધી હતી, 

આ મહિલા પાસેથી ચોરી કરેલ દાગીનામાંથી નવા બનાવેલા દાગીના જપ્ત કર્યા હતા 

(8:18 PM IST)