તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
માધવપુરના ઐતિહાસિક મેળામાં કુંવરજીભાઇ બાવળીયા આવશે

પોરબંદર, તા.,૨૭ : પોરબંદર જિલ્લાના પ્રભારી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ભગવાન શ્રી કળષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે યોજાતા ઐતિહાસિક માધવપુર ઘેડ મેળામાં તા.૨૮ માર્ચના ઉપસ્થિત રહેશે .
ઉલ્લેખનીય છે કે માધવપુર ઘેડ ખાતે દર વર્ષે ભવ્ય રીતે યોજાતો આ મેળો ધાર્મિક અને સાંસ્કળતિક મહત્ત્વ ધરાવે છે. શ્રી કળષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે યોજાતા આ મેળામાં રાજ્યભરના તેમજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડે છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
