News of Saturday, 28th March 2026
ગુરુવારે વાંકુની ધાર પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાશે : યજ્ઞ ભોજનપ્રસાદનું આયોજન
ધર્મપ્રેમી જનતાને લાભ લેવા મહંત રામબાલકદાસ બાપુ તથા કરુણાનિધીદાસ બાપુનુ જાહેર નિમંત્રણ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૮
અમરેલી જિલ્લાના મોટા સમઢિયાળા વાંકુની ધાર ખાતે આગામી તા. ૨ એપ્રિલને ગુરુવારના રોજ શ્રી હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાનાર છે.
જેમાં સવારે ૯ કલાકે યજ્ઞ અને બપોરે ૧૨ કલાકે ભોજનપ્રસાદનું આયોજન કરેલ છે તો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા મહંત રામબાલકદાસ બાપુ તથા કરુણાનિધીદાસ બાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
