હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 29th March 2026
જૂનાગઢના સાસણ વન વિભાગના કર્મચારીને મારી નાખવાની ધમકી: મેંદરડામાં હનીફ બ્લોચ નામના માલધારી સામે ફરિયાદ
ટ્રેકર તરીકે ફરજ બજાવતા સાગર માંજરીયાને હનીફ બ્લોચ ધમકી આપી

જૂનાગઢના સાસણ વન વિભાગના કર્મચારીને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. હનીફ બ્લોચ નામના માલધારી સામે ફરિયાદ નોંધાઈ છે. ટ્રેકર તરીકે ફરજ બજાવતા સાગર માંજરીયાને હનીફ બ્લોચ ધમકી આપી હતી. સાસણ અભ્યારણ્યના ગળકબારી વિસ્તારમાં પ્રાણીના અવલોકનની કામગીરી ચાલતી હતી. તે વિસ્તારમા રહેતા હનીફ બ્લોચે સ્થળ પર આવી અપશબ્દો બોલ્યા હતા. ફરજમાં રૂકાવટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી બાબતે નોંધાઇ ફરીયાદ. મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી છે
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
