<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

લાલપુર પંથકમાં વરસાદ પડતા અડદ, મગ, તલના પાકને નુકશાનની શકયતા

લાલપુર : લાલપુર પંથકમાં સતત બીજા દિવસે વરસાદ સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્‍તારોમાં પડ્‍યા ભારે વરસાદી ઝાપટા વધુ વરસાદ પડશે તો ખેડૂતોને ઉનાળુ પાકને થઈ શકે છે નુકસાન જેમાં અડદ મગ અને તલ જેવા પાકોને ભારે નુકસાનીની શકયતા છે.(તસ્‍વીર - અહેવાલ : સનત પટેલ- લાલપુર)

(12:20 PM IST)