તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 3rd April 2026
જામનગરમા ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
1575 ભાજપ કાર્યકરોએ ટિકિટ માટે અપેક્ષા કરી તેમાંથી 64 ઉમેદવારોને ટિકિટ આપવા માટેની પ્રક્રિયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : જામનગર ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ ગઈકાલે રાત સુધીમાં વોર્ડ નંબર સાત આઠ અને વોર્ડ નંબર 14 15 16 ની પ્રક્રિયા બાકી રહી ગયેલ હતી તે આજે સવારે શરૂ થયેલ છે કુલ 1575 ભાજપ કાર્યકરોએ ટિકિટ માટે અપેક્ષા કરી છે તેમાંથી 64 ઉમેદવારોને ટિકિટ આપવા માટેની પ્રક્રિયા ચાલુ છે આ અંગે જામનગર શહેર પ્રમુખ બીના કોઠારી જામનગર શહેરના પ્રભારી ધનસુખ ભંડેરી તેમજ નિરીક્ષકો ઉપરોક્ત તસવીરમાં દ્રષ્ટિગોચર થાય છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
