<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

બહેન અને ભાઈનો અતૂટ નાતો સુરેન્‍દ્રનગરમાં પુરવારઃ બહેનના અવસાનને ચાર જ દિવસ થયા છે ત્‍યાં ભાઈએ પણ પ્રાણ છોડી દીધા

(ફઝલ ચૌહાણા દ્વારા) વઢવાણઃ તા.૪, સુરેન્‍દ્રનગરમાં   ચાર જ દિવસમાં બહેન અને ભાઈ બંને ખુદાના દરબારમાં ચાલી નીકળ્‍યા હજી પરિવારમાં શોકનો માહોલ યથાવત હતો ત્‍યાં ભાઈ ફકીર મહંમદ ભાઈ પણ ખુદા ને પ્‍યારા થઈ ગયા ત્‍યારે પરિવારો પર ન સેહવાય તેવો રજગત સર્જાવવા પામ્‍યો ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરની કાંતિ કોટન મીલ વિસ્‍તારમાં વર્ષોથી રહે છે અને હાજી ફકીર મહંમદ ભાઈના પત્‍ની અગાઉ તેમનું પણ અવસાન થયેલ હતું હાલમાં એક પુત્ર અસ્‍પાક પણ પોણા બે વર્ષ પહેલાં અકસ્‍માતમાં અવસાન થયું હતું હાલમાં તેમના પરિવારમાં બે પુત્રો હયાત છે જેમાં ફારૂકભાઈ અને રિઝવાન બે પુત્રો અને બે દીકરીઓ સુહાના અને રુકસાના આમ હાજી ફકીર મહંમદ ભાઈનો આ પરિવાર હતો જેમને પરિવારમાં ભાઈઓને પણ ધંધા રોજગાર સહિતની કામગીરીમાં સહકાર અને સાથ આપ્‍યો છે અને પરિવારમાં પણ તેમની એક આદમી ઓળખ હતી સુરેન્‍દ્રનગર શહેરમાં આજે ગુલશન પાન પાર્લર નામના ૧૫ થી વધુ પાન પાર્લરો આવેલા છે જે આ પરિવાર ગુલશન પાન પાર્લર થી શરૂઆત કરે છે અને જ્‍યાં પણ ગુલશન પાન પાર્લર ની સ્‍થાપના થાય છે ત્‍યાં કુદરતી બક્ષિસ રહેલી છે અને તેમના ધંધા રોજગાર પણ સારા ચાલે છે ત્‍યારે પરિવારમાં હાજી ફકીર મહંમદ ભાઈ ને અન્‍ય ચાર ભાઈઓ હતા જેમાં એક ભાઈ ખુદા તાલાની રહેમતમાં અગાઉ પણ ચાલ્‍યા ગયા છે ત્‍યારે ફકીર મોહમ્‍મદભાઈ પણ ખુદાની રહેમતમાં ચાલ્‍યા ગયા જેના પાછળ તેમનું વિરહ તેમની બહેન હોય તેવું સાબિત થયું નૂરજહાંબેન નું હજુ ચાર દિવસ પહેલા જ અવસાન થયું છે અને ત્‍યાં હજી ફકીર મહંમદ ભાઈને પણ બેનના દુઃખદ અવસાન થી સદમો લાગતા તેમને પણ ખુદા તાલાના દરબારમાં વાટ પકડી પરિવાર ઉપર ભારે દુઃખદ ઘટના ગણાવાઈ રહી છે ત્‍યારે હજુ નૂરજાહ બેનની જ્‍યારથમાં કોમી એકતા ના રાહબર હાજી સૈયદ યુસુફ મિયા બાપુ દ્વારા વાયદના સમયે બે ગાંઠ મિત્રોની વાત કરી હતી જેમાં હતા હાજી ફકીર મહંમદ અને હાજીમયુદીનભાઈ આ બંને હાલમાં તો મોટી ઉંમરના છે પરંતુ આ બંનેની મિત્રતા એટલી બધી ગાઢ હતી કે બંને નમાજથી માંડી અને ગમે ત્‍યારે તમને આ બંને સાથે જોવા મળે તેવું વાય જમાં યુસુફ બાપુ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું અને બંને જ્‍યારેતમાં પણ સાથે હતા અને બંનેની જોડી ખુદા તાલા સલામત રાખે તેવા ઉદગારો બાપુ દ્વારા ઉદગારવામાં આવ્‍યા હતા પરંતુ ખુદા ને મંજૂર ન હતું અને ફકીર મહંમદ ભાઈ ને ખુદા તાલા ના દરબારમાંથી અચાનક તેડું આવ્‍યું અને અચાનક જ જન્નત નસીત થઈ ગયા ત્‍યારે આ વાતને લઈ પણ આજે સૈયદ યુસુફની આ બાપુ એ પણ દુઃખની લાગણી વ્‍યક્‍ત કરી આવી ઘટના સમાજમાં ભારે દુઃખદ ગણાવી રહ્યા છે ત્‍યારે પરિવાર ઉપર નૂરજાબેન અને હાજી ફકીર મહંમદ ભાઈના દુઃખદ અવસાનની સહનશક્‍તિ કરવાની ખુદા તાલા બક્ષિસ હતા કરે તેવી પણ આજે યુવા કરવામાં આવી હતી ત્‍યારે પરિવારમાં ભાઈપ્રબહેનનો સાથ અને સાથે રમ્‍યા સાથે જમ્‍યા અને વળદ્ધાવસ્‍થામાં પણ સાથે રહ્યા અને આજે માત્ર થોડા દિવસ બાદ બંને સાથે જન્નત નસીબ પણ થયા ત્‍યારે પરિવારમાં ભાઈ બહેનનો પ્રેમ એક અમર પ્રેમ છે તે આજે હાજી ફકીર મહંમદ ભાઈએ સાબિત કરી અને બતાવ્‍યું છે તેવું હાજીભાઈ મન્‍સૂરી એ વાત કરતા અશ્રુભીની આંખો સાથે જણાવ્‍યું હતું

(11:51 AM IST)