હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 4th April 2026
ખંભાળીયાના સલાયામાં બાઇક ઉપર જતા યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ

ખંભાળીયાઃ તાલુકાના સલાયા ગામે યુવાનનું હાર્ટએટેકથી કરૂણ મોત થતા અરેરાટી વ્યાપી છે. સલીમ સંઘાર નામના વ્યકિતનું ગણતરીની સેકન્ડોમાં જ મોત નીપજયું. યુવાન બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો. રસ્તા વચ્ચે જ યુવાન ઢળી પડવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. હોસ્પિટલની સારવાર મળે તે પહેલા જ યુવાને દમ તોડયો હતો.(તસ્વી-અહેવાલ કૌશલ સવજાણી-ખંભાળીયા)
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
