<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

લોધીકા જીલ્લા પંચાયતની સિટ માટે ધીરૂભાઇ સરવૈયાના પુત્ર સહિત ૮ દાવેદારો

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૬: લોધીકા જીલ્લા પંચાયત સિટ ઉપર કોળી ખાંટ રાજપુત આહિર ભરવાડ સમાજ સહિત ૮ દાવેદારો મુકેશભાઇ વાધેલા કાર્યકર ધીરૂભાઇ સરવૈયા ના પુત્ર દિલીપભાઈ સરવૈયા લોધીકા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા  પૂર્વ જીલ્લા ભાજપ મંત્રી વિશાલભાઇ ફાગલીય ભાજપ કાર્યકર બાબુભાઈ ગમારા તાલુકા ભાજપ બ્‍ગ્‍ઘ્‍ મહામંત્રી  ધનજીભાઇ માટીયા પડધરી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખના પતિ રોહિતભાઇ ચાવડા લોધીકા તાલુકા પંચાયત પૂર્વ સભ્‍યના પતિ શ્‍યામભાઇ સોલંકી સહિતનાએ દાવેદારી  નોંધાવી છે

(11:10 AM IST)