News of Monday, 6th April 2026
જૂનાગઢ ડીઆઇજીની મુલાકાતે ડોલરભાઇ કોટેચા

જૂનાગઢઃ રેન્જના ડીઆઇજી તરીકે શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળતા જૂનાગઢ કોકો બેન્કના પથદર્શક અને ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ ે શુભેચ્છા મુલાકાત લઇ પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરી આવકાર્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી- તસ્વીર મુકેશ વાઘેલા )
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
