News of Wednesday, 8th April 2026
ખંભાળીયામાં ભાજપ દ્વારા મલ્લિકાર્જુન ખડગે સામે આક્રોશ

ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લા ભાજપ અને ખંભાળીયા ભાજપ દ્વારા જોધપુર ગેઇટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ વિશે કરેલા નિવેદન સામે આક્રોશ વ્યકત કરીને સુત્રોચ્ચાર કર્યા હતા.(તસ્વીર-અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
