તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 8th April 2026
જામનગરના અન્નપૂર્ણા ચોકડી નજીક અમૂલની પિકઅપ વાન ડિવાઇડર સાથે અથડાઈ

જામનગર::જામનગરના અન્નપૂર્ણા ચોકડી નજીક આજે સવારે અમૂલની પિકઅપ વાન અકસ્માતે ડિવાઇડર સાથે અથડાઈ હતી. જોકે સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ નથી.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
