<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ગ્રામ્ય DYSP ઓફિસના ઇન્સ્પેશન માટે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયનું જામનગરમાં આગમન : જુઓ વિડીયો

જામનગર::જામનગરમા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયનું આગમન થયું હતું.Dysp ઓફિસ ખાતે  ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયુ હતું.SP, Dysp સહિતના પોલીસ અધિકારીઓએ રેન્જ આઈ.જી. નું  સ્વાગત  કર્યું હતું.ગ્રામ્ય DYSP ઓફિસના ઇન્સ્પેશન માટે રેન્જ IGનું આગમન થયુ હતુ.

(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:45 PM IST)