<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

જામકંડોરણાના રાયડી ગામેથી અજગરનું રેસ્‍કયુ

 

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૯: જામકંડોરણા તાલુકાના રાયડી ગામે પ્રકાશભાઈ હરીભાઈ પોસીયાની વાડીમાં લીમડાના ઝાડ ઉપર અંદાજે સાત ફુટ લંબાઈનો અજગર દેખાતા તેની જાણ જામકંડોરણા ફોરેસ્‍ટ વિભાગને કરવામાં આવતા આર.એફ.ઓ. એસ.એસ. મીણાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્‍ટર જે.ટી. કોબીયા, ફોરેસ્‍ટ ગાર્ડ એમ.આર.વાંઝા, તથા હનિફભાઈ ઓડીયા સહિતના સ્‍ટાફ દ્વારા અજગરનું રેસ્‍કયુ કરી પકડવામાં આવેલ છે

(11:04 AM IST)