<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ભાજપ દ્વારા બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટેના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત : જુઓ સંપૂર્ણ યાદી

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય : બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાળા પંથકના સ્થાનિક સ્વરાજ્યના જંગ માટે મૂરતિયાઓ મેદાને

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે બોટાદ જિલ્લાની વિવિધ બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વિગતવાર ચર્ચા-વિચારણાના અંતે આ નામો પર મહોર મારવામાં આવી છે.

બોટાદ જિલ્લા પંચાયતની બેઠકોના ઉમેદવારો:
જિલ્લા પંચાયતની ૨૦ બેઠકો માટે જાહેર કરાયેલા ઉમેદવારોમાં ભાંભણ બેઠક પર શ્રીમતી વર્ષાબેન અશ્વિનભાઈ મોરડિયા, ભીમડાદમાં ચંદુભાઈ થોભણભાઇ ભાલીયા, અને ઢસા ગામમાં શ્રીમતી મમતાબેન કલ્પેશભાઇ પાવરાનો સમાવેશ થાય છે. અન્ય ઉમેદવારોમાં ગુંદાળા માટે શ્રીમતી નયનાબા શક્તિસિંહ ગોહિલ, જાળીલામાં શ્રીમતી લીલાબેન વિનુભાઇ સોલંકી, કાનીયાડમાં શ્રીમતી ગૌરીબેન કનુભાઇ રાઠોડ, ખાંભડામાં અશોકભાઇ ચંદુભાઇ ચૌધરી, લાખેણીમાં સંજયભાઈ ગંભીરસિંહ નકુમ, લાઠીદડમાં શ્રીમતી અસ્મીતાબેન પરેશભાઇ મકવાણા અને માંડવધારમાં વાલજીભાઇ વીરજીભાઇ જાદવને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત નાગનેશમાં ભરતસિંહ ભગવાનભાઇ ડોડીયા, નાવડા જુનામાં મેહુલકુમાર નવલભાઇ સરવૈયા, નિંગાળામાં શ્રીમતી તેજુબેન ધીરૂભાઇ બાવળીયા, પાળીયાદમાં શ્રીમતી વર્ષાબેન ભુપતભાઇ ધરજીયા, રાણપુરમાં પરેશભાઇ નરશીભાઇ સલૈયા, સરવામાં દેવજીભાઇ જાદવભાઇ કુકડીયા, તુરખામાં શ્રીમતી પાયલબેન ભૂમિતભાઇ માથોળીયા, ઉગામેડીમાં પ્રવિણભાઇ જસમતભાઈ ગાબાણી, ઉમરાળામાં શ્રીમતી કૈલાશબેન વિનોદભાઇ સોલંકી અને વાવડી બેઠક પર શ્રીમતી આશાબેન મુકેશભાઇ બોરડા ચૂંટણી લડશે.

તાલુકા પંચાયતના ઉમેદવારોની વિગતો:

 બોટાદ તાલુકા પંચાયત: અહીં ૨૨ બેઠકો માટે લદ્રાપડીથી પ્રેમજીભાઇ કુંવરજીભાઇ કાનેટીયા, ભાંભણથી કિશોરભાઈ ભુપતભાઇ મેર, બોડીથી શ્રીમતી રમાબેન હમીરભાઈ નાંદરીયા, ગઢડીયાથી અશોકભાઈ બાબુભાઇ શિયાળ, SSES થી શ્રીમતી હર્ષાબેન દિનેશભાઇ જમોડ, કાનીયાડથી શ્રીમતી રમજુબેન કાળુભાઈ મેણીયા, લાખેણીથી શ્રીમતી સીતાબા ભારતસિંહ ચૌહાણ, લાઠીદડ-૧ થી કલ્પેશભાઇ યોગેશભાઇ રાઠોડ, લાઠીદડ-૨ થી જેન્તીભાઈ ઘનશ્યામભાઇ ચડોતરા, નાગલપરથી હિતેષકુમાર વલ્લભભાઇ મકવાણા, નાનાભડલાથી શ્રીમતી નૈનાબેન લખમણભાઇ સાગઠીયા, પાળીયાદ-૧ થી રાહુલભાઈ ધીરૂભાઇ ગોહિલ, પાળીયાદ-૨ થી જેન્તીભાઈ પોપટભાઈ ઘોડકિયા, પાટીથી કિરીટભાઇ દાનાભાઈ પરમાર, રોહીશાળાથી શ્રીમતી ભાવિકાબેન યોગેશભાઈ નાથાણી, સમઢીયાળા-૧ થી શ્રીમતી અલ્પાબાળા દિલીપકુમાર સાબવા, સરવા-૧ થી શ્રીમતી નયનાબેન નીલેશભાઈ અણીયાળીયા, સરવા-૨ થી જયંતીભાઇ ધીરુભાઈ ધોરીયા, તાજપરથી શ્રીમતી કૈલાશબેન જગદીશભાઇ ધનવાણીયા, તરઘરાથી શ્રીમતી હંસાબેન ગોપાલભાઈ સાંકળિયા, તુરખાથી શ્રીમતી કમળાબેન વલ્લભભાઇ માંગુકીયા અને ઝમરાળાથી શ્રીમતી અસ્મિતાબેન શૈલેષભાઇ કેવડીયા મેદાને છે.

 ગઢડા તાલુકા પંચાયત: ભીમડાદથી પરેશભાઇ ઓધવજીભાઇ બાવળિયા, ઢસાગામથી નીલેશભાઇ માવજીભાઈ મેઘાણી, ઢસા જંકશનથી શ્રીમતી આરાધનાબેન રવિરાજભાઇ ચાવડા, ગઢાળીથી શ્રીમતી નિર્મળાબેન ઠાકરશીભાઈ ગોટી, ગોરકડાથી શ્રીમતી નયનાબેન પ્રકાશભાઇ રાઠોડ, ગુંદાળાથી શ્રીમતી મધુબેન વિનોદભાઇ બારડ, ઇતરીયાથી શ્રીમતી રિન્કુબેન મેરૂભાઇ વાટુકિયા, જલાલપુરથી શ્રીમતી ચંપાબેન ભુપતભાઇ ગામી, ખોપાળાથી ગગજીભાઇ છગનભાઇ સાટીયા, લાખણકાથી ભરતભાઇ અરજણભાઇ પઢીયાર, માંડવાથી નાગભા રામાભાઇ પરમાર, માંડવધારથી હીરાભાઇ જીવાભાઇ પરમાર, નિંગાળાથી શ્રીમતી મંજુબેન પ્રાગજીભાઇ બાવળીયા, પડવદરથી દેવરાજભાઈ બાબુભાઇ ઝાપડીયા, પાટણાથી રમેશભાઇ સવજીભાઇ મેર, પીપળીયાથી લાલજીભાઇ વિઠ્ઠલભાઇ સોલંકી, રામપરાથી મહેશકુમાર ઝુઝાભાઇ ડેકાણી, સખપર મોટાથી સત્યજીતભાઇ કનુભાઇ ગોવાળિયા, બેઠક ૧૯ પર શ્રીમતી હંસાબેન નાગરભાઇ જીડીયા, ઉગામેડીથી શ્રીમતી રૂપલબેન સુરેશભાઇ ગઢિયા, વાવડીથી શ્રીમતી ઇલાબેન ડાયાભાઇ જમોડ અને ઝિંઝાવદરથી શ્રીમતી કોમલબેન નિતીનભાઈ મોરડિયાને પસંદ કરાયા છે.

 રાણપુર તાલુકા પંચાયત: અલમપુરથી શ્રીમતી કૈલાશબેન માનસંગભાઇ કાણોતરા, અલઉથી પાંચાભાઇ દીપસંગભાઇ બાવળીયા, ચંદરવાથી શ્રીમતી જનકબેન ઘનશ્યામભાઈ માણસુરીયા, દેવળીયાથી શ્રીમતી અસ્મીતાબેન શૈલેષભાઇ કાણોતરા, ધારપીપળાથી શ્રીમતી સંગીતાબેન મનસુખભાઇ ધરજીયા, ગુંહાથી શ્રીમતી સંગીતાબેન ભરતભાઇ બાવળવા, જાળીલાથી શ્રીમતી હંસાબેન વલ્લભભાઇ કણજરીયા, જસથી ગંભીરસિંહ તખતસિંહ ચાવડા, કુંડલીથી આકાશભાઇ ગણેશભાઇ સાંકળીયા, માલણપુરથી શ્રીમતી રવીનાબેન મુનાભાઇ સાંકળિયા, મોટી વાવડીથી રવિરાજભાઇ વલકુભાઇ ધાધલ, નાગનેશથી પરેશભાઇ હેમુભાઇ રંગાણી, રાજપરાથી દાનજીભાઈ ટપુભાઇ પંચાળા, રાણપુર-૧ થી આશીફ બિસુભા પરમાર, રાણપુર-૨ થી સંજયભાઇ ભીખાભાઈ મેટાલિયા, રાણપુર-૩ થી શ્રીમતી રંજનબેન બટુકભાઈ મેણીયા, સુંદરીયાણાથી શ્રીમતી પદ્મિનિબેન હીરાભાઇ ખાણીયા અને ઉમરાળાથી શ્રીમતી રસીલાબેન પ્રવિણભાઇ બાવળીયા ચૂંટણી લડશે.

 બરવાળા તાલુકા પંચાયત: બેલાથી સંજયકુમાર સુરાભાઇ નાંડોળીયા, ચોકડીથી ચિરાગભાઇ પ્રવિણભાઇ ગળીયલ, કાપડીયાળીથી શ્રીમતી કાજલબેન અજયભાઇ જાંબુકીયા, ખાંભડા-૧ થી શ્રીમતી વર્ષાબેન પ્રવિણભાઈ મેર, ખાંભડા-૨ થી શ્રીમતી કિંજલબેન રવીભાઇ ચાવડા, બેઠક ૬ પર શ્રીમતી ભાવનાબેન વિજયભાઇ ડેડાણીયા, નાવડા જુના-૧ થી રમેશભાઇ વિરસંગભાઇ ચૌહાણ, નાવડા જુના-૨ થી જીવરાજભાઇ પ્રેમજીભાઇ બગડ, નાવડા નવાથી જામસંગભાઈ ઉમેદસંગભાઇ પરમાર, પોલારપુર-૧ થી શ્રીમતી રાધાબેન કનુભાઈ ભીલ, પોલારપુર-૨ થી મયુરભાઈ અશોકભાઈ મીણપીયા, રામપરાથી સંજયભાઇ નાગજીભાઇ ડાભી, રોજીદ-૧ થી પરેશભાઇ મુળજીભાઇ ગઢીયા, રોજીદ-૨ થી શ્રીમતી સંગીતાબેન મહિપતસિંહ રાઠોડ, સાળંગપુર-૧ થી શ્રીમતી જીતુબેન લક્ષ્મણભાઇ લામકા અને સાળંગપુર-૨ થી શ્રીમતી હિરકુબેન જીલુભાઇ ધાધલ મેદાને છે.

નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત:

 બોટાદ નગરપાલિકા: બોટાદ શહેરના વિવિધ વોર્ડ માટે ૪૪ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શ્રીમતી સોનલબેન ભરતભાઇ ચુડાસમા, શ્રીમતી આશાબેન અશોકભાઇ જોષી, સતીષભાઇ ગણપતભાઇ કણઝારીયા, નીતિનભાઈ ભગવાનભાઈ સુતરીયા, શ્રીમતી કૈલાશબેન નિતેશભાઇ માથોળીયા, શ્રીમતી સરોજબેન ભરતભાઇ ચૌહાણ, જયેશભાઇ જેસિંગભાઇ લકુમ, દિનેશભાઇ ભુપતભાઇ દલસાણિયા, શ્રીમતી હંસાબેન કાન્તીભાઇ ડોડીયા, શ્રીમતી સજનબેન હરેશભાઇ પંચાળા, વનરાજભાઇ રામજીભાઈ રાઘવાણી, કમાભાઇ જાગાભાઈ મીર, શ્રીમતી જયશ્રીબેન વિપુલભાઇ જાંબુકિયા, શ્રીમતી શ્રદ્ધાબેન રાહુલભાઇ ઇટોલિયા, કમલેશભાઇ હિંમતભાઈ મકવાણા, દિલીપભાઇ ડાયાભાઇ કણઝરીયા, શ્રીમતી શાયરાબેન યુસુફભાઇ ધંધુકીયા, શ્રીમતી શાંતાબેન વિનોદભાઇ અલગોતર, ઝાકીરભાઈ પીરભાઈ નીયાતર, હિતેશભાઇ છનાભાઇ સાગઠીયા, શ્રીમતી કૈલાશબેન બળદેવભાઇ પરમાર, શ્રીમતી પુજાબેન રાજેશભાઇ શાહ, મહેશભાઈ પોપટભાઈ મોરી ચૌહાણ, છેલાભાઇ કાવાભાઈ મીર, શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા, શ્રીમતી વિણાબેન દિપકભાઇ ડાભી, સહદેવસિંહ ભાવસિંહ ચૌહાણ, અશ્વિનભાઇ ઘનશ્યામભાઇ ખસિયા, શ્રીમતી ઇલાબેન સુરેશભાઇ વાઘેલા, શ્રીમતી નીતાબેન ખુમાનસંગભાઇ પરમાર, રવજીભાઇ સેલાભાઇ વાટુકિયા, નટવરભાઇ ઓધવજીભાઇ પરમાર, શ્રીમતી કાજલબેન હિતેશભાઇ સરવૈયા, શ્રીમતી ગીતાબેન ઘનશ્યામભાઇ ગોલાણી, હરેશભાઇ બાપુભાઇ ધાધલ, ગોપાલભાઈ બાબુભાઇ કળથીયા, શ્રીમતી નીતાબેન નંદરાજભાઇ ચૌહાણ, શ્રીમતી રીમાબેન સુનિલભાઇ ખડસલીયા, જસમતભાઇ કાનજીભાઇ બાવળિયા, રાજેશભાઇ જેરામભાઇ માથુકીયા, શ્રીમતી દક્ષાબેન શૈલેષભાઇ ધરજીયા, શ્રીમતી હેમાંગીબેન હસમુખભાઇ રંગાણી, ભરતભાઇ બાબુભાઇ વાઘેલા અને ભોળાભાઇ મેઘાભાઇ ખાંભલિયાના નામો જાહેર કરાયા છે.

 બરવાળા નગરપાલિકા: અહીં ૨૪ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શ્રીમતી સેજલબેન વિપુલભાઇ ગાંફીયા, શ્રીમતી દક્ષાબેન કલ્પેશભાઇ પરમાર, પરેશભાઇ બાવાભાઇ પરમાર, ભરતસિંહ ધીરુભાઈ મોરી, શ્રીમતી કૈલાશબેન મુકેશભાઇ કેશરીયા, શ્રીમતી લક્ષ્મીબેન અરવિંદભાઇ સોલંકી, જગદીશભાઇ મોતીભાઇ ચાવડા, પર્વતભાઇ લાભુભાઇ ગોરાસવા, શ્રીમતી કંચનબેન ભરતભાઇ ગળીયલ, શ્રીમતી સુશીલાબેન ચંદુભાઇ ચૌહાણ, અરવિંદભાઇ ધીરુભાઈ સારોલા, બળવંતસિંહ બાઘાભાઈ મોરી, શ્રીમતી સકીનાબેન અકીલભાઇ વોરા, શ્રીમતી તૃપ્તિબેન વિજયભાઇ જાની, બલરાજભાઇ આલકુભાઇ ખાચર, કરણસિંહ દિલીપસિંહ રાઠોડ, શ્રીમતી હંસાબા અજીતસિંહ ડાભી, શ્રીમતી અમૃતાબેન પ્રભુભાઇ ધોલેરીયા, ઇશ્વરભાઇ બધાભાઇ સોલંકી, અર્જુનદેવ મહેન્દ્રસિંહ ઝાલા, શ્રીમતી જીવુબેન કનુભાઈ માથુકીયા, શ્રીમતી વિમળાબેન નિકુલભાઇ પરમાર, મેહુલભાઈ ગોવિંદભાઇ મેર અને રાજુભાઇ લક્ષ્મણભાઇ જાદવનો સમાવેશ થાય છે.

વિગતવાર યાદી જોવા માટે આ સાથે આપેલ pdf ફાઈલ ડાઉનલોડ કરો...

(8:09 PM IST)