News of Friday, 10th April 2026
જૂનાગઢની સાસણ બેઠક પર ટિકિટ નહી આપતા જોલીત બુહા કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય નિર્મળા બુહાના પુત્ર જોલીત બુહાએ કોંગ્રેસનો હાથ પકડ્યો

જૂનાગઢ જિલ્લા પંચાયત 27 સાસણ બેઠક પર ભડકો થયો છે. ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય નિર્મળા બુહાના પુત્ર જોલીત બુહાએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે . પોતાને તેમજ તેમની માતાને ટિકિટ નહીં મળતા ભાજપનો સાથ છોડ્યો છે . અમે સક્ષમ ઉમેદવાર હોવા છતા અમારી કરી બાદબાકી તેમ જોલીત બુહાએ કહ્યું છે. અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બાદબાકી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
