News of Friday, 10th April 2026
ભાજપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને બે નગરપાલિકાઓ માટે ઉમેદવારોની ફોજ મેદાનમાં ઉતારી : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આખરી યાદી જાહેર : જુઓ સંપૂર્ણ સૂચિ
દ્વારકા, ખંભાળીયા, ભાણવડ અને કલ્યાણપુર પંચાયતો સહિત જામરાવલ નગરપાલિકાના તમામ ૨૪ વોર્ડ અને ખંભાળીયા નગરપાલિકાના ૯ વોર્ડ માટેના ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો તેજ

ગાંધીનગર:પ્રદેશ ભાજપના મુખ્ય મથક 'કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અને વિચારણાના અંતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં પંચાયતથી લઈને નગરપાલિકા સુધીના તમામ સમીકરણોને ધ્યાને રાખીને નામની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી:
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૨૧ બેઠકો માટે નીચે મુજબના ઉમેદવારો જાહેર કરાયા છે:
૧. બજાણા: પૂનમબેન વિરેનભાઈ કરમુર, ૨. બરડીયા: ગૌરીબેન જેઠાભાઈ હાથીયા, ૩. ભાડથર: ડૉ. પરબત વેજાણંદભાઈ કંડારીયા, ૪. ભાટીયા: મુરીબેન નિર્મલભાઈ કણઝારીયા, ૫. ભોગાત: અલ્પાબેન રણજીતભાઈ ગોજીયા, ૬. ચારબારા: મોઘીબેન રણમલભાઈ કણઝારીયા, ૭. ધરમપુર: નાનજી સવજીભાઈ નકુમ, ૮. ધતુરીયા: કનુભાઈ પરબતભાઇ વરૂ, ૯. ઢેબર: મનીષાબેન રામશીભાઈ મારુ, ૧૦. હર્ષદપુર: દેવાયતભાઈ જગાભાઈ દેથરીયા, ૧૧. કલ્યાણપુર: ટપુભાઈ લીરાભાઈ સોનગરા, ૧૨. કુરંગા: અજયભાઈ કરશનભાઈ ચાવડા, ૧૩. મીઠાપુર: ઉદયસિંહ વનરાજભાઈ માણેક, ૧૪. મોટા કાલાવડ: જયેશભાઈ કરશનભાઈ જેઠવા, ૧૫. નંદાણા: સુમાતભાઈ વજશીભાઇ ચાવડા, ૧૬. રાણ: મંજુબેન કિશોરભાઈ રાઠોડ, ૧૭. સણખલા: રાજીબેન દેવશીભાઈ કરમુર, ૧૮. શક્તિનગર: ચંદ્રિકાબેન પ્રતાપભાઇ નકુમ, ૧૯. વાડીનાર: રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ૨૦. વડત્રા: રંજનબેન કશ્યપભાઈ આહીર, ૨૧. વરવાળા: રૂપલબેન લખનભા નાયાણી.
તાલુકા પંચાયતના ઉમેદવારો:
જિલ્લાની ચાર મુખ્ય તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે:
દ્વારકા તાલુકા પંચાયત: રામજીભા જાલુભા માણેક (બરડીયા), જમનબેન હરીશભાઈ શુક્લ (ભીમરાણા), નરેન્દ્રભાઈ રાણાભાઈ ચાસીયા (ધ્રાસણવેલ), રૂપઇબેન વિક્રમસિંહ સુમણીયા (ગઢેચી), રાણીબેન દેવાભા માણેક (ગોરીજા), અમરબાઈ વિરાભા સુમણીયા (ગોરીયારી), દેવીસીંગભા તેજાભા હાથલ (મીઠાપુર-૧), રાજવીર નાયાભા કેર (મીઠાપુર-૨), ભારાભાઈ પુજાભાઈ કરમતા (મીઠાપુર-૩), સુનીબાઈ રાજુભાઈ જગતીયા (મોજમ), સુમીબેન કારુભા જડીયા (પોસીત્રા), શનિભા આજાભા સુમણીયા (ટુંપણી), રાજેશા કાયાભાઈ ઓદિચ્ય (વરવાળા-૧), શકિનાબાનુ સતારભાઈ કોલીયા (વરવાળા-૨), અફસાના યુસુફ ઇઈસ્બાની (વરવાળા-૩), લાડાબાઈ પબુભા માણેક (વસઇ).
ખંભાળીયા તાલુકા પંચાયત: પ્રભાબેન ભાવિનભાઈ નંદાણીયા (બજાણા), પ્રવિણભાઈ લાખમણ માયાણી (બેરાજા), રામીબેન દેવાતભાઈ કેસરીયા (ભાડથર), જશુબેન દેવસીભાઈ ભાટીયા (ભંડારીયા), જેન્તીલાલ નાનજીભાઈ ખાણધર (ધરમપુર-૧), જયેશ મનજીભાઈ કણઝારીયા (ધરમપુર-૨), જેઠાભાઈ સવદાસભાઈ પિંડારીયા (ફોટ), દિપનાબેન સાગરભાઇ નકુમ (હર્ષદપુર-૧), ધાની ભરત ગોજીયા (હર્ષદપુર-૨), નિતાબેન જીતેન્દ્ર નંદાણીયા (કોલવા), રેખાબેન સંજયભાઈ ચાવડા (લાલપરડા), લખમણ ડોસાભાઈ ભાયકન (મોટા માંઢા), રાજશી કેશુભાઈ ગોજીયા (મોવાણ), મુકેશ રવજીભાઈ નકુમ (રામનગર), શક્તિસિંહ વિજયસિંહ જાડેજા (સામોર), અરવિંદભાઈ દેવજીભાઈ ચોપડા (શક્તિનગર), જીતેશ ડગરા (સિંહણ આહેર), મટુબેન પીઠાભાઈ ચાવડા (વડત્રા), વાલીબેન વજશીભાઈ બંધીયા (વિંઝલપર).
ભાણવડ તાલુકા પંચાયત: રેમતબેન જુમાભાઈ વિધાણી (ભેનકવડ), જગદીશભાઈ નારણ છેતરીયા (ચોખંડા), મેરામણભાઈ રાણાભાઈ મોરી (ઢેબર), રમીલાબેન કિરણભાઈ નનેરા (સીટ ૪), સવિતાબેન ગોવિંદભાઈ નનેરા (જામરોજીવાડા), સંગીતાબેન નીલેશભાઈ બગડા (મેવાસા), રમેશ હરીલાલ કારેણા (મોરઝર), વિનોદભાઈ એભાભાઈ ડાંગર (નવાગામ), અરવિંદભાઈ કાનાભાઈ કારેણા (પાછતર), રાજુભાઈ કોળિયાતર (સીટ ૧૦), નાથીબેન ગોવાભાઇ કરમુર (સણખલા), નયનાબેન ચેતનભાઈ નકુમ (વેરાડ).
કલ્યાણપુર તાલુકા પંચાયત: રમેશભાઈ ભીખાભાઈ ચાવડા, ખીમાભાઈ મુરુભાઈ ગોજીયા, રાધાબેન જીવાભાઈ કરંગીયા, લાખીબેન આમતભાઈ ચાવડા, મુમતાબેન ચાદભાઈ સીદી, મટુબેન ભાયાભાઈ લુણા, ધાનીબેન ભીમાભાઈ આંબલીયા, સંતોકબેન પરબતભાઈ કંડોરીયા, વલ્લભભાઇ કલાભાઈ પરમાર, જીવીબેન રામશીભાઇ ચાવડા, ચેતનાબેન અરજાણભાઈ મોઢવાડીયા, ભારતીબેન મુકેશભાઈ પરમાર, જયશ્રીબેન કિશોરભાઈ નકુમ, લીલુબેન પરબતભાઈ બેલા, દેવરામભાઇ ભગવાનજી ડાભી, મેરામણ કરશન કડોરીયા, ગોપાલગર નરભેગર મેઘનાથી, ભરતભાઈ કાળાભાઈ હાથીયા, કવિબેન મનસુખભાઈ નકુમ, અજુબેન રાજાભાઈ પોસ્તરીયા, વિજયસિંહ ટપુભા જાડેજા, કિંજલબેન ધરણાભાઈ જોગલ, ડાયબેન લીરાભાઈ ડાભી, વીજુબેન ભાવેશભાઇ ગોજીયા.
નગરપાલિકાના ઉમેદવારોની યાદી:
ખંભાળીયા નગરપાલિકા: કુલ ૯ વોર્ડ માટે મધુબેન નકુમ, દક્ષાબેન વારિયા, લખમણભાઈ ચાવડા, માલદેભાઈ સીધાયા, જશુબેન નકુમ, કવિતાબેન ચાવડા, રસીકભાઈ નકુમ, ઋષીરાજ ખેતીયા, પુષ્પાબેન વાઘેલા, હંસાબા જેઠવા, જીજ્ઞેશભાઈ પરમાર, નિરવ દિપકલાલ, રેખાબેન ખેતીયા, આલુબેન ગઢવી, હિમાચલ મકવાણા, ગોવિંદભાઈ સોલંકી, બુધ્ધિબેન મઘુડા, અતુલ લીયા, લખમણ દેવા મુન, ધાર્મિક ઓડીય, મેઘાબેન વ્યાસ, કિરણબેન ઘઘડા, મનીષ નકુમ, મોહિત મોટાણી, સોનલબેન વાનરીયા, રેખાબેન વિંઝુડા, વિજય કણઝરીયા, રાજ પાબારી, સીમાબેન ચાવડા, આશાભા પરમાર, મહેશ રાડીયા, કૃપાબેન ગોકાણી, દમયંતીબેન ઓડીરપ, મોનાલીબા જાડેજા, આશાભાઈ લુણા અને રવિભાઈ ગોકાણી જેવા નામો જાહેર થયા છે.
જામરાવલ નગરપાલિકા: ૧ થી ૬ વોર્ડ માટે મંજુબેન વાઘેલા, મંગુબેન જમોડ, પરેશભાઈ કાગડીયા, સંજયભાઈ જાદવ, રાજીબેન જમોડ, સુકીબેન સોલંકી, કંચનબેન મકવાણા, સુકાભાઈ સોલંકી, ભાવનાબેન મશરુ, લક્ષ્મીબેન વાઘેલા, દિનેશભાઈ જાદવ, પરેશભાઈ વાઘેલા, નદુબેન લાંબરીયા, નીતાબેન રાઠોડ, દ્વારકેશ થાનકી, વશરામ કાગડિયા, મંજુબેન વાઘેલા, લક્ષ્મીબેન ગામી, ભીમશીભાઈ વારોતરીયા, માલદેભાઈ જાદવ, જયાબેન જમોડ, ગીતાબેન ગામી, ડાયા વાલા મેર અને કરશન ગામીના નામોની જાહેરાત કરવામાં આવી છે.
આ યાદી પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા જારી કરવામાં આવી છે.
સંપૂર્ણ સૂચિ વિગતવાર જોવા માટે આ સાથે આપેલ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો..
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
