News of Saturday, 11th April 2026
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર સહિત જુદી જુદી કેરીની મબલખ આવક: વિવિધ વકલના 12,379 બોક્સ ઠાલવવામાં આવ્યા
બદામ કેરીના 1373 બોક્સ, હાફુસ કેરીના 11 બોક્સ, કેસર કેરીના 10,995 બોક્સની આવક થઈ

ગોંડલ તા.૧૧ : માર્કેટિંગ યાર્ડમાં આજે બદામ કેરી, હાફુસ કેરી, લાલબાગ કેરી, કેસર કેરી, કાચી કેરી અને તોતાપુરી કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આવો જોઈએ આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે.
ગોંડલ યાર્ડમાં 10 કિલોનો કેરીનો ભાવ શું છે?
ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીની આવક કેટલી થઇ
ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 1373 બોક્સની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 11 બોક્સની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 10,995 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં ફળોના ભાવ (20 કિલોમાં)
ક્રમ ફળ નીચો ભાવ ઉચો ભાવ સામાન્ય ભાવ
1 જામફળ 500 800 650
2 દાડમ 400 1600 1000
3 સફરજન 1200 3000 2100
4 ચીકુ 120 400 260
5 કેળા 270 500 385
6 સંતરા 1200 2100 1650
7 બદામ કેરી 1000 2200 1600
8 હાફુસ કેરી 1400 3000 2200
9 ટેટી 100 400 250
10 દ્રાક્ષ 1000 2300 1650
11 કીવી 4400 4900 4650
12 કેસર કેરી 1200 3600 2400
ગોંડલ યાર્ડમાં ફળોની આવક
ક્રમ ફળ દાગીના કિ. ગ્રા.
1 જામફળ 100 1000
2 દાડમ 321 1020
3 સફરજન 294 2940
4 ચીકુ 83 830
5 કેળા 750 9000
6 સંતરા 90 1600
7 બદામ કેરી 1373 13730
8 હાફુસ કેરી 11 120
9 ટેટી 509 10180
10 દ્રાક્ષ 900 11300
11 કીવી 20 100
12 કેસર કેરી 10995 93320
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
