<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

જગદીશ વિશ્વકર્મા જૂનાગઢ પંથકના બલિયાવડમાં દર્શનેઃ સાંજે ભેંસાણમાં સંમેલન

પ્રદેશ ભાજપ પ્રમુખ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે રાત્રે ગાંધીનગરમાં મોટી આદરજમાં કાર્યકર સંમેલન

રાજકોટ, તા.૧૩: ભાજપના પ્રદેશ પ્રમુખ  શ્રી જગદીશ વિશ્વકર્માનો આજનો જૂનાગઢ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે અગતરાય (કેશોદ)અને સમઢીયાળા (મેંદરડા) મ. બુથનું કાર્યકરો સાથે સંવાદ કરેલ બપોર પછીના કાર્યક્રમ નીચે મુજબ છે.

સ્‍થળઃ આઇ શ્રી દેવલમાં આશ્રમ, બલિયાવડ, તા.જૂનાગઢ સમયઃ બપોરે ૨.૩૦ કલાકે મધ્‍યસ્‍થ કાર્યાલય ઉદ્‌ઘાટન અને બુથ કાર્યકર્તા સંમેલન સ્‍થળઃ સેવા સહકારી મંડળી ગોડાઉન, ભેંસાણ સમયઃ બોપરે ૩.૦૦ કલાકે કાર્યકર્તા સંમેલન સ્‍થળઃ મોટી આદરજ, તા.ગાંધીનગર સમયઃ રાત્રે ૮:૩૦ કલાકે

(1:23 PM IST)