<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

જામનગરમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે જગદીશ વિશ્વકર્મા, પૂનમબેન માડમ, રિવાબા જાડેજા સહિતના દ્વારા પુષ્પાંજલિ અર્પણ

જામનગર::જામનગરમાં ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, શહેર ભાજપ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો એ લાલ બંગલા સર્કલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કર્યા હતા. (અહેવાલ :મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:52 AM IST)