હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 5th June 2026
શ્રીનાથગઢ-મોવિયા રોડ પર ગમખ્વાર અકસ્માત: રીબડા આપઘાત કેસની આરોપી પૂજા રાજગોરનું મોત
સ્કોડા કાર શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે 'દાવત બેવરેજીસ' પાસે પૂરપાટ ઝડપે વૃક્ષ સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો

શ્રીનાથગઢ-મોવિયા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રીબડા આપઘાત કેસની આરોપી પૂજા રાજગોરનું મોત નીપજ્યું હતું સાસણથી મિત્રો સાથે ફરીને પરત ફરી રહેલી સ્કોડા કાર શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે 'દાવત બેવરેજીસ' પાસે પૂરપાટ ઝડપે વૃક્ષ સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ૨૫ વર્ષીય પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ૫ વર્ષની બાળકી સહિત અન્ય ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને વધુ સારવાર માટે રિફર કરાયા છે
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
