<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

મોરબી શકતસનાળાના ૧૮ વર્ષના ધ્રુવરાજ ગોહેલ હેમખેમ છે : તબિયત સુધારા પર

 

રાજકોટ સાંધ્‍ય અખબારોમાં આજે તા.૬-૬-૨૦૨૬ ના કેટલાક અંકોમાં મોરબી શકતસનાળાના ૧૮ વર્ષના ધ્રુવરાજ મહેશભાઈ ગોહીલનું મારવાડી કોલેજમાં બેભાન થયા બાદ મોત થયાનું પ્રસિદ્ધ થયુ છે. વાસ્‍તવમાં ધ્રુવરાજ મહેશભાઈ ગોહિલ સારવાર દરમિયાન જીવિત છે અને તેમની તબિયત સુધારા ઉપર છે. જેની સહુને નોંધ લેવા શ્રી સુરેશભાઈ રાધેશ્‍યામભાઈ ગોહિલે જણાવ્‍યુ છે.

 

(4:42 PM IST)