<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

માતાજીને પગે લાગી પરત ફરી રહેલા રસનાળના યુવાનને અકસ્‍માતઃ ગંભીર

જોડીયાના રસનાળ પાસે બનાવઃ ૨૮ વર્ષિય ઉમેશ વડગામા રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

 

રાજકોટ તા. ૬: જોડીયાના રસનાળ ગામ પાસે વાહન અકસ્‍માતમાં રસનાળ ગામના ઉમેશભાઇ ભગવાનજીભાઇ વડગામા (ઉ.વ.૨૮) નામના યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છ.ે

ઉમેશભાઇ બે બહેન અને ચાર ભાઇમાં  નાનો છે અને સ્‍પીકર બોક્‍સ બનાવવાનું કામ કરે છે. તે બાઇક લઇને પંચાશીયા ગામે માતાજીના મઢે પગે લાગવા ગયો હતો. ત્‍યાંથી પરત આવતો હતો ત્‍યારે રસનાળ પાસે અકસ્‍માત નડયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જોડીયા પોલીસને જાણ કરી હતી.

(11:06 AM IST)