News of Saturday, 6th June 2026
આટકોટમાં એસટી બસ અને ખાનગી વચ્ચે અકસ્માત

આટકોટ :.. આટકોટના બસ સ્ટેન્ડ પાસે સુલતાનપુર બાપુનગર એસટી બસ સ્ટેન્ડ તરફ જતી હોય ત્યારે રાજકોટ તરફથી આવશે ખાનગી લક્ઝરી સાથે ધડાકાભેર અથડાતા હતી જોકે કોઈ જાનહાની થઇ નથી. ઘટના સ્થળે લઇ લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ આવી જતાં પોલીસ સ્ટેશનમાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો ખાનગી બસ માં મહીલાઓ ભરેલી હતી બસ સ્ટેશન પાસે એક બમ્પ બનાવાની ખાસ જરૂર છે તેમજ જુના બસ સ્ટેન્ડ પાસે બે બમ્પ બનાવાની જરૂર છે ગામના લોકો અવરજવર કરતા હોય ત્યારે અવારનવાર અકસ્માત થતા હોય છે વાહનો ઓવર સ્પીડમાં હોય છે રોડ ક્રોસ કરવો અઘરો બની જાય છે જેને લઇ જુના બસ સ્ટેન્ડ તેમાં નવા બસ સ્ટેશન પાસે બમ્પ બનાવવાની માંગણી ઉઠી છે. (તસવીરો કરશન બામટા આટકોટ)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
