તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
જામનગરના શેરમાર્કેટમાં રોકાણ કરાવી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો
વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરનાર એક સાગરિતની ધરપકડ કરાઈ: ભેજાબાજ ઠગ સોશિયલ મીડિયામાં સંપર્ક કરીને લોકોને જાળમાં ફસાવતો ફોટો

જામનગર: શેરમાર્કેટમાં રોકાણ કરાવી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરનાર એક સાગરિતની ધરપકડ કરાઈ છે. ભેજાબાજ ઠગ સોશિયલ મીડિયામાં સંપર્ક કરીને લોકોને જાળમાં ફસાવતો હતો. રૂ. 25.86 લાખના સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના 27 વર્ષીય આરોપી રવિની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
