News of Sunday, 7th June 2026
ગિર સોમનાથ જિલ્લા ભાજપના સંગઠન મંત્રી નિતાબેન સાદરાણી સુમિત બાગની મુલાકાતે
અનેક જાતો અને જાતની કેરી નિહાળેલ સાથે અતિમૂલ્યવાન કેરી પણ તેમને અર્પણ કરેલ

વિસાવદર :વિસાવદર રતન ગીર ખાતે સુમિત બાગ ખાતે ગીર સોમનાથ જિલ્લા સંગઠન મંત્રી નીતાબેન તેમજ પરિવાર સાથે સુમિત ભાગ ઉપર શુભેચ્છા મુલાકાત કરેલ અને અનેક જાતો અને જાતની કેરી નિહાળેલ સાથે અતિમૂલ્યવાન કેરી પણ તેમને અર્પણ કરેલ સાથે સુમિત બાગના ઓનર સંજયભાઈ વેકરીયા તથા તેમના પુત્ર સુમિતભાઈ વેકરીયા અને સુમિતબાગ પરિવાર હાજર રહ્યાં હતા
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
