<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

લેબર સેસ પ ગણોઃ નવો ડેવલપમેન્‍ટ ચાર્જઃ ખંભાળીયામાં વિસ્‍તાર વિકાસ મંડળના વિકાસનો ડામ પ્રજા ઉપર

ડેવલપમેન્‍ટ પ્‍લાન વર્ષો પછી વાંધા સુચનો સાથે સરકારમાં મોકલ્‍યો છે જેની મંજુરી હવે મળશે

ખંભાળિયા તા. ૯ :..  વિસ્‍તાર વિકાસ મંડળ ખાડાની સ્‍થાપનાના વર્ષો પછી તાજેતરમાં ખાડાએ તેનો ડેવલપમેન્‍ટ પ્‍લાન રજૂ કરી વાંધા સુચનો સાથે સરકારમાં મોકલ્‍યો છે. જેની મંજૂરી હવે આવનાર છે. ત્‍યારે ખાડા દ્વારા વિકાસના ડામ પ્રજા પર લગાડાયો છે. જેથી ભારે વિરોધની લાગણી  ઉઠી છે.

ખાડાના ડેવલપમેન્‍ટ પ્‍લાનના આયોજન પહેલા લેબર સેસનો દર રૂા. ૩૦ હતો તેમાં મોટો વધારો કરીને લોડ બેરીંગ જગ્‍યામાં મીટરના ૧૩૯ રૂપિયા તથા બીમ કોલમ જગ્‍યામાં મીટરના ૧૩૯ રૂપિયા તથા બીમ કોલમ જગ્‍યામાં મીટરના રૂા. ૧૪૯ કરાયા છે. ૩૦ રૂપિયાના સીધા ૧૩૪ અને ૧૪૯ ૪ાા થી પ ગણો વધારો તો ડેવલપમેન્‍ટ ચાર્જ નામનો નવો ચાર્જ લાગુ કરાયો છે.

જેનો ચાર્જ ખુલ્લા પ્‍લોટમાં મીટરે રૂા. રપ તથા બાંધકામમાં રૂા. પ૦ મીટરે છે જે પહેલા જૂનો !! આને કારણે અગાઉ ચાર્જ એક ફાઇલનો સામાન્‍ય રીતે ર૦ હજાર જેટલો થતો તે હવે ૪૦ થી ૪પ ના પહોંચી ગયો છે.

(1:16 PM IST)