<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

જામનગર એસટી ડેપોના કંડકટરનું હાર્ટ એટેકથી મોત

સુરતથી જામનગર આવતી બસમાં ફરજ દરમિયાન કુવાડવા નજીક તબિયત લથડી

જામનગર : જામનગર એસટી ડેપોના કંડકટરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે .સુરતથી જામનગર આવતી એસટી બસમાં ફરજ દરમિયાન કુવાડવા નજીક અચાનક તેમની તબિયત લથડી હતી 

 કંડકટર વીરેન્દ્ર જાનીની અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા બાદ તબીબે કંડકટરને મૃત જાહેર કર્યા હતા ( (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(8:02 PM IST)