તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 9th June 2026
માધવપુરની પ્રાથમિક શાળાના આચાર્ય પુનીતકુમારની પોલીસ દ્વારા અટકાયત
વસ્તી ગણતરીમાં ગેરહાજર રહેતા કાર્યવાહી :પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા આચાર્યની અટકાયત સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત : શાળામાં માત્ર બે શિક્ષકો છે શિક્ષકની ઘટમાં વસ્તી ગણતરીની કામગીરી કેવી રીતે કરવી ?

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :માધવપુરની પ્રાથમિક શાળાના આચાર્ય પુનીતકુમાર પંડ્યાને વસ્તી ગણતરીના કામમાં ગેરહાજર રહેવા બદલ પુનીતકુમારની પોલીસે અટકાયત કરીને મામલતદાર કચેરીમાં હાજર કરાયા હતા
આચાર્ય પુનીતકુમારે પ્રશ્ન કરીને જણાવેલ કે શાળામાં માત્ર બે શિક્ષકો છે શિક્ષકની ઘટમાં વસ્તી ગણતરીની કામગીરી કેવી રીતે કરવી ?
આચાર્ય પુનીતકુમારની અટકાયત સામે પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
