<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અકિલા ન્યૂઝ : ગીરના જંગલમાં ભૂખ નહીં, પણ 'નખરાં' બન્યા કાગડાના મોતનું કારણ, જંગલનો કાયદો માત્ર ભૂખ સંતોષવા પૂરતો સીમિત નથી પરંતુ ક્યારેક સ્વમાન અને વર્ચસ્વની લડાઈ પણ બની જાય છે, સિંહણે ખોરાક માટે નહીં, પરંતુ સતત થતી હેરાનગતિથી કંટાળીને એક કાગડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. : જુઓ વિડિયો

(11:45 AM IST)