હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th June 2026
ગુજરાતી ફિલ્મ ‘જીંદગી વન્સ મોર' ૧૯ મીએ રીલીઝ

ગોંડલઃ ૧૯ જૂનના રોજ આવી રહેલી મનોરંજનથી ભરપૂર, હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીંદગી વન્સ મોર'ના નિર્માતા વાસુ ધોળકિયાએ તાજેતરમાં ફિલ્મની સફળતા માટે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, સાવેનભાઈ તેમજ નૈમેશભાઈની મુલાકાત લઇ શુભેચ્છા મેળવી હતી. તેમણે ‘ગણેશ ગોંડલ' ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાને મળી તેમની શુભેચ્છા મેળવી હતી તેમ એક યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
