<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

બે કાર વચ્‍ચેની ટક્કરમાં ભુજના ચાના વ્‍યાપારીનું મોત

ભુજ, તા.૧૩: કચ્‍છ જિલ્લામાં માર્ગ અકસ્‍માતનો સિલસિલો ચાલુ જ છે. વધુ એક અકસ્‍માતના બનાવમાં ૬૩ વર્ષીય વળદ્ધ વ્‍યાપારીનું કરૂણ મોત નીપજ્‍યું હતું. નખત્રાણા ભુજ વચ્‍ચે નિરોણા ગામ પાસે બે કાર વચ્‍ચે ટક્કર થતાં ભુજના ચા ના જથ્‍થાબંધ વેપારી ભરતભાઈ જેઠમલ ઠક્કરનું કરૂણ મોત નીપજ્‍યું હતું. મળતક નખત્રાણા થી ભુજ તરફ આવી રહ્યા હતા ત્‍યારે આ અકસ્‍માત સર્જાયો હતો. પોલીસે અકસ્‍માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:43 AM IST)