<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

પોરબંદર સાંદીપની હરી મંદીરમાં પૂ.ભાઇશ્રીની પ્રેરણાથી આવતીકાલે આંબા મનોરથ

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.,૧૩: પુરુષોત્તમ માસ કળષ્‍ણ પક્ષ, ચતુર્દશી તા.૧૪  રવિવારે સાંદીપની   શ્રીહરિ મંદિરમાં આંબા મનોરથના દર્શન પૂ. ભાઇશ્રીની પ્રેરણાથી રાખેલ છે.

શ્રીહરિ ભગવાન સહિત સર્વે વિગ્રહોને કેરીનો ભોગ લગાવવામાં આવશે.

જેમને આમ્ર મનોરથ અથવા  આંબા મનોરથના દર્શનનો સમય સવારે ૮.૦૦ થી ૧.૦૦ સાંજે ૪.૩૦ થી ૮.૦૦ સુધી દર્શન થશે. આંબા મનોરથ નિમિત્તે ઉત્‍સવ આરતી સવારે ૧૧.૦૦ વાગ્‍યે તથા સાંજે ૭.૦૦ વાગ્‍યે સંપન્ન થશે.

આ આંબા મનોરથ ઉત્‍સવ આંબા મનોરથના દર્શનનો લ્‍હાવો લેવા માટે સર્વે હરિ ભક્‍તોને હાર્દિક નિમંત્રણ એક યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(1:16 PM IST)