તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૦ મંગળવાર
News of Saturday, 13th June 2026
પોરબંદર-મુંબઇ-અમદાવાદ-કેશોદ વચ્ચે રપમીથી વિમાની સેવા શરૂ થશે
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાની વિકસીત ભારત યુવા કનેકટ કાર્યક્રમમાં જાહેરાત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩: પોરબંદર-મુંબઇ-અમદાવાદ અને કેશોદ વચ્ચે ફલાઇટ સેવા તા. રપ મીથી શરૂ થશે તેમ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ વિકસીત ભારત યુવા કનેકટ કાર્યક્રમમાં જાહેરાત કરી છે.
આ ફલાઇટ સેવા ગુરૂવાર અને શનિવારે અઠવાડીયામાં ર વાર ઉડાન ભરશે. આ વિમાની સેવાથી પ્રવાસ વેપાર અને જનસુવિધાને વેગ મળશે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
