તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
સંઘાણી સાથે શુભેચ્છા મુલાકાત

સાવરકુંડલા : ઇફકો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ની સાથે શુભેચ્છા મુલાકાત કરતા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઈ ગોદાણી તથા ભીખુભાઈ વાધમશી અને અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પશુપાલન સમિતિના ચેરમેન લાલભાઈ મોર તથા સાવરકુંડલા માર્કેટ યાર્ડના સેક્રેટરી જતીન માલાણી તથા સતીષ મહેતા તસ્વીરમાં નજરે પડે છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
