News of Wednesday, 17th June 2026
લખતર નજીક સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા ૧૨ કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

વઢવાણઃ ત્યારે સુરેન્દ્રનગર લખતર રોડ ઉપર શંકાસ્પદ યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવતા તેનું નામ જેરામભાઈ ધુળાભાઈ ગડથરા હોવાનું સામે આવ્યું હતું તેની પાસે રહેલો એક બેગ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તેની પાસેથી ૧૧ કિલો ૮૦૦ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો વેચાણ માટે સૂકો ગાંજાની સપ્લાય કરવામાં આવતો હોવાનો પણ ધડાકો થયો હતો ત્યારે ૫.૯૫ લાખ રૂપિયાનો મુદ્દા માલ પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરી અને આ અંગે લખતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
