<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

​જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતા : પશુઓ માટે માત્ર રૂ. ૨/- પ્રતિ કિલોના રાહત દરે સુકો ઘાસચારો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય

માલધારી ભાઈઓ અને ખેડુતો માટે મોટા રાહતના સમાચાર : ​ચોમાસામાં ઓછા વરસાદને કારણે ઉભી થયેલી ઘાસચારાની અછતને ધ્યાને લઈ કરેલ આંદોલન અન્વયે સરકારનો નિર્ણય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ :​   જામજોધપુરના ધારાસભ્ય  હેમંતભાઈ ખવાની રજૂઆતને  સફળતા મળી છે.પશુઓ માટે માત્ર રૂ. ૨/- પ્રતિ કિલોના રાહત દરે સુકો ઘાસચારો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

ચોમાસામાં ઓછા વરસાદને કારણે ઉભી થયેલી ઘાસચારાની અછતને ધ્યાને લઈ કરેલ આંદોલન અન્વયે, સરકારશ્રી દ્વારા પશુઓ માટે માત્ર રૂ. ૨/- પ્રતિ કિલોના રાહત દરે સુકો ઘાસચારો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  

 

(3:17 PM IST)