News of Tuesday, 4th August 2026
ભાવનગરના સિહોરના ટોડી ગામે ગૌચરણ દરમિયાન પશુપાલક વિજયભાઈ બલિયા પર સિંહે હુમલો કર્યો
સિંહે પહેલા દુધાળુ પશુ પર અને ત્યારબાદ વિજયભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટોડી ગામે ગૌચરણ દરમિયાન પશુપાલક વિજયભાઈ બલિયા પર સિંહે હુમલો કર્યો હતો. સિંહે પહેલા દુધાળુ પશુ પર અને ત્યારબાદ વિજયભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક પાલિતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાથી સ્થાનિક પશુપાલકોમાં ભારે ભય ફેલાયો છે અને વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
