News of Friday, 7th August 2026
કોડીનારમાં તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
ભાડાના મકાનમાંથી અધિક મદદનીશ ઇજનેર લટકતી હાલતમાં મળ્યા: પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો.

કોડીનારમાં તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરે આપઘાત કર્યો છે. અધિક મદદનીશ ઇજનેરે ગળાફાંસો ખાધો હતો સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીયો હતો સુસાઇડ નોટ વાયરલ કરી છે. ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં કારણ સ્પષ્ટ ન હોવાનું સામે આવ્યું છે. પરિવારના ફોન ન ઉઠાવતા ઘટના સામે આવી હતી ભાડાના મકાનમાંથી અધિક મદદનીશ ઇજનેર લટકતી હાલતમાં મળ્યા હતા પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો. આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ રહ્યું છે. પોલીસે તમામ એંગલથી તપાસ શરૂ કરી છે
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
