News of Saturday, 8th August 2026
સોરાષ્ટ્રમાં વાદળોની આવ-જા વધશે
આજથી ત્રણ દિ' સુધી : કયાંક હળવા ઝાપટાઓ વરસી શકે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૮: બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર સીસ્ટમ બની ચુકી છે જે પヘમિ તરફ ગતિ કરી રહી છે. રાજયમાં આવનારા દિવસોમાં આ સીસ્ટમ રાજય માટે કેવી લાભકર્તા રહે છે? એ માટે રાહ જોવી રહી.
બીબીસી ગુજરાતીના દિપક ચુડાસમાના આઇએમડી ફોરકાસ્ટ મેપના આધારે કરાયેલા વિશ્લેષણમાં તેઓનું કહેવું છે કે આજ થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ચોમાસુ માહોલ યથાવત હોવાની અનુભૂતી કરાવતુ વાતાવરણ જોવા મળી શકે છે. દ. (ગુજરાત સીઝન)માં ભારે-મધ્યમ તો સોૈરાષ્ટ્રમાં હળવા-છુટાછવાયા ઝાપટાઓ સાથે વાદળોની આવાજાહી વધુ જોવા મળે તેવી સંભાવના વ્યકત કરાઇ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
